Coriander Seeds
Premium hybrid varieties for top yield, aroma & quality
Farmer’s Choice
Our Variety
- નર્મદા ક્રાંતિ
Why Choose નર્મદા ક્રાંતિ
High Aroma
Exceptional essential-oil profile for premium spice markets.
Early Maturity
Ready in just 85–95 days for quick turnover.
Disease Tolerance
Resistant to wilt & powdery mildew, reducing losses.
વિશેષતાઓ:
- ધાનાના સાઈઝ મોટા બોલ્ડ
- ધાનાના દાળ માટે ઉત્તમ હોવાને કારણે બજારમાં ઊંચા ભાવ મળે
- સુકારા સામે રોગ પ્રતિરોધક
- અન્ય જાતો કરતા વધુ ઉત્પાદન
- નીચે થી ફૂલ લાગતા હોવાને કારણે ઠાલવાની સમસ્યા નહી
- વધુ ફૂટ વાળી જાત
Cultivation Guidelines (વાવેતર માર્ગદર્શિકા)
| વાવેતર સમય | ૨૫ ઓક્ટોબર થી ૧૫ ડિસેમ્બર |
|---|---|
| બિયારણની જાત | નર્મદા ક્રાંતિ |
| વાવેતર અંતર | ૧૫ ઈંચ x ૩ ઈંચ અથવા પંખીને (છાંટીને) |
| બિયારણ દર | ૩ કિ.ગ્રા. પ્રતિ વિઘા |
| બિજ માવજત | SDM ૨ ગ્રામ + સિસ્ટમા ૨ મી.લી. પ્રતિ KG બીજ |
| રાસા. ખાતર | ડી.એપી - ૧૫ કિ.ગ્રા. + ફાડા સલ્ફર ૨ કિ.ગ્રા. + કોપ સીડ પ્રો-૦.૫ કિ.ગ્રા. (પ્રતિ વિઘે) |
| પૂર્તિ ખાતર | ૩૦ દિવસે યુરિયા - ૧૫ કિ.ગ્રા. પ્રતિ વિઘા |
| નીંદામણ નાશક | ઉગ્યા પકડલા : પેન્ડીમીથિલીન ૫૦૦ મી.લી. થી ૧ લિટર + ગોલ ૧૦૦ મી.લી. (પ્રતિ એકર) |
| રોગ નિયંત્રણ | ૩૦ દિવસે તેમજ ૯૦ દિવસે હેક્સાકોનોઝોલ - ૩૦ મી.લી./પંપ |
| સેફેફ છારોડી માટે કેરાથેન ૧૦૦ મી.લી./પંપ | |
| પાકવાના દિવસો | ૮૦ થી ૧૧૦ દિવસ |
| અંદાજિત ઉત્પાદન | વિઘે ૧૫ મનથી ૨૦ મન |
| ખાસ નોંધ | DAP ને અવેેલ તથા યુરિયા ને N-ચાર્ટ G નો પળુ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. |